આણંદ શહેર: અમુલ દ્વારા દૂધ કલેક્શનની પ્રક્રિયામાં ફેરફાર નિર્ધારિત સમય પછી સિસ્ટમ આપોઆપ લોક થઈ જશે
અમુલ દ્વારા દૂધ કલેક્શનની પ્રક્રિયામાં ફેરફાર કરાયો છે. નવી પ્રક્રિયા મુજબ નિર્ધારિત સમય પછી સિસ્ટમ આપોઆપ લોકs થઈ જશે. એટલે સવારના ૯ અને રાત્રિના ૯ પછી દૂધ મંડળી કોઈપણ સભાસદનું દૂધ લઈ શકશે નહીં. આ નવી પ્રક્રિયા ૧૦ એપ્રિલ થી શરૂ કરાશે ત્યાર બાદ કોઈ પણ મંડળીનું મેન્યુઅલ રિકવેસ્ટ ગ્રાહ્ય રખાશે નહિ.