Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

સુત્રાપાડા: SOG પોલીસે સૂત્રાપાડાના કદવાર ગામેથી ડીગ્રી વગરનો પ્રભાસપાટણ ની બોગસ ડોક્ટરને દવાઓ સાથે ઝડપી લીધો

MORE NEWS

વધુ વાંચો➠ ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ એલ.સી.બી. (LCB) ટીમે વેરાવળ-કોડીનાર હાઇવે પર આજોઠા ઓવરબ્રીજ પાસેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલી રિક્ષા ઝડપી પાડી છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીમાં પોલીસે રૂ. ૨૪,૬૩૦ની કિંમતની ૯૮ નંગ દારૂ/બીયરની બોટલો તથા રૂ. ૫૦,૦૦૦ની રિક્ષા મળી કુલ રૂ. ૭૪,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી બે મહિલાઓ (રેખાબેન બારીયા, આરતીબેન સોલંકી) અને રિક્ષા ચાલક (ઇમરાનશા બાનવા) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice

વધુ વાંચો➠ ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ એલ.સી.બી. (LCB) ટીમે વેરાવળ-કોડીનાર હાઇવે પર આજોઠા ઓવરબ્રીજ પાસેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલી રિક્ષા ઝડપી પાડી છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કામગીરીમાં પોલીસે રૂ. ૨૪,૬૩૦ની કિંમતની ૯૮ નંગ દારૂ/બીયરની બોટલો તથા રૂ. ૫૦,૦૦૦ની રિક્ષા મળી કુલ રૂ. ૭૪,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી બે મહિલાઓ (રેખાબેન બારીયા, આરતીબેન સોલંકી) અને રિક્ષા ચાલક (ઇમરાનશા બાનવા) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice

Sutrapada, Gir Somnath | Jul 29, 2026

વધુ વાંચો ➠ ગુજરાતમાં ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી દરિયાઈ માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં, ગીર સોમનાથ જિલ્લાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર ફિશિંગ કરી પરત ફરેલી બે બોટ ઝડપાઈ છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ કમિશ્નરના પરિપત્ર અને નિયમોનો ભંગ કરવા બદલ હોડી માલિક જુમાભાઈ જાફરભાઈ ઢોકી અને અકબરભાઈ ઈસ્માઈલભાઈ ઢોકી સામે 'ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ ૨૦૨૦' ની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 #our_sutrapada #girsomnath #liveupdate #kodinar

વધુ વાંચો ➠ ગુજરાતમાં ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી દરિયાઈ માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં, ગીર સોમનાથ જિલ્લાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર ફિશિંગ કરી પરત ફરેલી બે બોટ ઝડપાઈ છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ કમિશ્નરના પરિપત્ર અને નિયમોનો ભંગ કરવા બદલ હોડી માલિક જુમાભાઈ જાફરભાઈ ઢોકી અને અકબરભાઈ ઈસ્માઈલભાઈ ઢોકી સામે 'ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ ૨૦૨૦' ની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #our_sutrapada #girsomnath #liveupdate #kodinar

Sutrapada, Gir Somnath | Jul 29, 2026

પેપર લીક બાદ હવે ઈથેનોલ મુદ્દે આક્રોશ!

{paper leak, bjp, neet, jee, News, Gir Somnath, Gujarat, Bharat, Our Sutrapada }

#instadaily #instagood #news #gujarat

પેપર લીક બાદ હવે ઈથેનોલ મુદ્દે આક્રોશ! {paper leak, bjp, neet, jee, News, Gir Somnath, Gujarat, Bharat, Our Sutrapada } #instadaily #instagood #news #gujarat

Sutrapada, Gir Somnath | Jul 29, 2026