Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
usr87202084
Previous slide
Next slide
પેપર લીક બાદ હવે ઈથેનોલ મુદ્દે આક્રોશ! {paper leak, bjp, neet, jee, News, Gir Somnath, Gujarat, Bharat, Our Sutrapada } #instadaily #instagood #news #gujarat
Sutrapada, Gir Somnath
| Jul 29, 2026
#instadaily
#instagood
#news
#gujarat
MORE NEWS
વધુ વાંચો ➠ ગુજરાતમાં ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી દરિયાઈ માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં, ગીર સોમનાથ જિલ્લાના મૂળદ્વારકા બંદર પર ગેરકાયદેસર ફિશિંગ કરી પરત ફરેલી બે બોટ ઝડપાઈ છે. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ કમિશ્નરના પરિપત્ર અને નિયમોનો ભંગ કરવા બદલ હોડી માલિક જુમાભાઈ જાફરભાઈ ઢોકી અને અકબરભાઈ ઈસ્માઈલભાઈ ઢોકી સામે 'ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ ૨૦૨૦' ની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. #our_sutrapada #girsomnath #liveupdate #kodinar
Sutrapada, Gir Somnath | Jul 29, 2026
વેરાવળના સવની ગામ નજીક હિરણ નદી પર ₹28 કરોડના ખર્ચે નવો ડેમ બનશે.... #our_sutrapada #girsomnath #liveupdate #khetibadi🌱🌾
Sutrapada, Gir Somnath | Jul 29, 2026
જામનગર સીટી 'બી' ડિવિઝનમાંથી ચોરાયેલી મોપેડ સાથે એક ઇસમ ગીર સોમનાથ LCBના હથ્થે ઝડપાયો #our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice
Sutrapada, Gir Somnath | Jul 29, 2026
લોઢવા સ્થિત ન્યુ સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ચિત્રકામ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સુંદર આયોજન દ્વારા બાળકોએ માનવ જીવનમાં ગુરુના મહિમા અને મહત્વનો સુંદર સંદેશ પાઠવ્યો હતો. #our_sutrapada #girsomnath #liveupdate #gurupurnima
Sutrapada, Gir Somnath | Jul 29, 2026