મોડાસાના માલપુર રોડ પર આવેલ વેદા પાર્લર પરથી ગ્રાહકે આઈસ્ક્રીમ લીધી અને નીકળી જીવાત
.
જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડ હોક્કોમાંથી જીવાત નીકળતા અનેક સવાલો
.
ગ્રાહકે કંપની સમક્ષ લગાવ્યા ગંભીર આક્ષેપ
.
ગ્રાહકે કંપનીમાં જાણ કરી પણ યોગ્ય જવાબ ન મળતાં તંત્ર સમક્ષ કાર્યવાહીની કરી માંગ !!!
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasamirror #modasa #marumodasa #modasacity #aravalli
Modasa, Aravallis | Jun 27, 2026