નાંદોદ: ગરુડેશ્વરમાં મજૂરી કામ ન મળતા કંટાળીને આધેડનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ગરુડેશ્વરના મોટા થાવડિયા ગામના વાલજીભાઈ તડવીએ મજૂરી કામ ન મળતા કંટાળીને ઝેરી દવા પી લીધી છે. તેમને એકતા નગરના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.