ભાવનગર શહેર: મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા જવાહર મેદાનમાં મેગા ડિમોલેશન હાથ ધરી જગ્યા ખુલ્લી કરાઈ
Bhavnagar City, Bhavnagar | Oct 3, 2026
ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ દ્વારા શહેરના જવાહર મેદાનમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જવાહર મેદાનમાં બનેલા દવાણો પર બુલડોઝર ફેરવી મહાનગરપાલિકા દ્વારા જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.