ગારિયાધાર: ગારિયાધાર શહેરમાં દારૂબંધી કાયદાના અમલ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી
ગારિયાધાર શહેરમાં દારૂબંધી કાયદાના અમલ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં દારૂની પોટલીઓ સાથે બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી, જેના પગલે વિસ્તારમાં ચર્ચા જગાવી છે. આ સમગ્ર કામગીરી પો. ઇન્સ્પેક્ટર આર.ડી. રબારીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરતાં આરોપી મહિલાઓ પાસેથી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઓપરેશનમાં હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ સરવૈયા, પો. કોન્સ્ટેબલ સંદીપભાઈ ઝંઝવાડિયા, રૂખડભાઈ બળાયકા તે