ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ, માજી ડેપ્યુટી સરપંચ અને હાલના સભ્ય દોલત ભાઈ ના ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપો.. ડહેલી ગામ માં ત્રણ જેટલા કામો 15 માં નાણાં પંચ માં કરવામાં આવ્યા હતા દોલત ભાઈએ ત્રણેય કામો ની ફરિયાદ કરી છે.. નવ નિયુક્ત સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર અને નાણાં ની ઉચાપત ની ફરિયાદ ત્રણ કામો માંથી કામ નંબર 1 સમજીએ જેમાં કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો છે દોલત ભાઈ સ્થળ ઉપર લાઇવ..
Journalist: Anish shekh 9924678348
Valsad, Valsad | Jun 6, 2026