ભાવનગર શહેર: નીલમબાગ અને ઘોઘા રોડ પોલીસ મથક ખાતે વધુ બે અશાંતધારાની ફરિયાદ નોંધાઈ, જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jul 9, 2026
ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ મથક અને ઘોઘા રોડ પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોમાં જુદી જુદી બે અશાંતધારાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે 6 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે જેમાંથી ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા આ સમગ્ર ઘટના મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી હતી.