સંજેલી: સંજેલીમાં ડૉ. સોહેલ મોરાવાલાનાં બે પુસ્તકોનું મહારાજા કામાખ્યાસિંહજીના હસ્તે વિમોચન
Sanjeli, Dahod | Nov 11, 2026 સંજેલીના પુષ્પ નિવાસ પેલેસ ખાતે ડૉ. સોહેલ મોરાવાલાનાં બે નવા પુસ્તકોનું વિમોચન મહારાજા કામાખ્યાસિંહજી ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. આ પુસ્તકો સમાજ અને સંસ્કૃતિના વિષયો પર આધારિત છે.