બાયડ: બાયડની દીકરી ડૉ. યેશા પટેલે મેળવી MD ની ડિગ્રી, પરિવારનું નામ કર્યું રોશન
બાયડની N.H. શાહ હાઈસ્કૂલના શિક્ષક પરેશભાઈ પટેલની દીકરી ડૉ. યેશા પટેલે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ષ 2026 માં MD (જનરલ મેડિસિન)ની ઉચ્ચ તબીબી ડિગ્રી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ બદલ પરિવારમાં ખુશીનો માહોલ છે.