આહવા: આહવામાં રાષ્ટ્રીય પોષણ માહ નિમિત્તે આંગણવાડી કેન્દ્રોમાં રંગોળી સ્પર્ધા યોજાઈ
Ahwa, The Dangs | Sep 11, 2026 ડાંગ જિલ્લાના આઈ.સી.ડી.એસ. આહવા ઘટક દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ-2026 ની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોમાં રંગોળી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.