ગારિયાધાર: ગારીયાધાર: નાના ચારોડિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી
ગારીયાધાર: નાના ચારોડિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ગારીયાધાર તાલુકાના નાના ચારોડિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા તથા ધોરણ ૧માં પ્રવેશ લેનારા નાનકડા ભૂલકાઓનું તિલક કરી, ફૂલહાર પહેરાવી અને મીઠાઈ આપી હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું અને વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કરવામાં આવ્યો. શાળાના શિક્ષકો