🏙️ સ્વચ્છ શહેર, આપણી ઓળખ અને આપણી જવાબદારી! 🌿
ચાલો, સાથે મળીને આપણા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ. ક્યાંય કચરો જોવા મળે તો ફોટો, લોકેશન અને વોર્ડની માહિતી સાથે WhatsApp નંબર 76228 80000 પર જાણ કરો. તમારી એક પહેલ સ્વચ્છ શહેર તરફ એક મોટું પગલું બની શકે છે!
મારું શહેર, સ્વચ્છ શહેર! મારું શહેર, મારું ગૌરવ! 💚
📲 WhatsApp: 76228 80000
#SBMUGujarat #NirmalGujarat2 #our_sutrapada #girsomnath #gujarat