Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
image
image

રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS (Teacher Aptitude Test – Higher Secondary) પરીક્ષાની તારીખ જાહેર કરી છે, જે આગામી 2 ઓગસ્ટના રોજ યોજાશે. ધોરણ 11 અને 12માં શિક્ષક તરીકે નિમણૂક માટે આ પરીક્ષા ફરજિયાત છે. પરીક્ષાની તારીખ જાહેર થતાં ઉમેદવારો હવે વધુ આયોજનબદ્ધ રીતે તૈયારી કરી શકશે, જ્યારે એડમિટ કાર્ડ અને પરીક્ષા કેન્દ્ર સહિતની અન્ય વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાની હોલટીકીટ તારીખ 20/07/2026ના રોજ ડાઉનલોડ કરી શકાશે. #TATHS2026 #TATHS #TeacherRecruitment #Education #Gujarat #ExamUpdate #HigherSecondary #HumDekhengeNews

MORE NEWS

રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે TAT-HS (Teacher Aptitude Test – Higher Secondary) પરીક્ષાની તારીખ જાહેર કરી છે, જે આગામી 2 ઓગસ્ટના રોજ યોજાશે. ધોરણ 11 અને 12માં શિક્ષક તરીકે નિમણૂક માટે આ પરીક્ષા ફરજિયાત છે. પરીક્ષાની તારીખ જાહેર થતાં ઉમેદવારો હવે વધુ આયોજનબદ્ધ રીતે તૈયારી કરી શકશે, જ્યારે એડમિટ કાર્ડ અને પરીક્ષા કેન્દ્ર સહિતની અન્ય વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પરીક્ષાની હોલટીકીટ તારીખ 20/07/2026ના રોજ ડાઉનલોડ કરી શકાશે. #TATHS2026 #TATHS #TeacherRecruitment #Education #Gujarat #ExamUpdate #HigherSecondary #HumDekhengeNews - Ahmadabad City News