ગારીયાધાર તાલુકામાં સસલાના શિકાર મામલે વન વિભાગની કાર્યવાહી, ગારીયાધાર તાલુકામાં વન્યજીવ સુરક્ષા માટે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી સસલાના ગેરકાયદેસર શિકારના મામલે સંડોવાયેલા આરોપી સામે કાર્યવાહી વન વિભાગે રુપિયા 50,000ની વસૂલાત કરી છે.