આણંદ: એસપી યુનિવર્સિટીમાં બનેલ બનાવતી વાઇસ ચાન્સેલર લાજવાના બદલે ગાજતા મુદ્દો ચર્ચાને એરણે
Anand, Anand | Mar 29, 2026 છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટી માં બનેલ બનાવ થી વ્યથિત વાઇસ ચાન્સેલર લાજવાના બદલે ગાજતા, રાજકીય ટચ લેતાં મિડિયા ને જવાબદાર ઠેરવતા આશ્ચર્ય!!,ગત દશકથી વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી રાજકીય અખાડો બની રહ્યા ના થતાં આક્ષેપ સાથે છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે યુનિવર્સિટી ખાતે રાજકીય કાર્યક્રમના પગલે ગત દિવસોમાં યુનિવર્સિટી માં બનેલ બનાવ પગલે મુદ્દા ચર્ચાની એરણે ચઢતાં વાઇસ ચાન્સેલર લાજવાના બદલે ગાજતા હોય તેમ રાજકીય ટચ ધરાવતા મિડિયા ને