મેઘાણીનગરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ - અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતા વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા