વરાછા પોલીસે ઘરફોડ ચોરી કેસમાં બાળ કિશોર સહિત રીઢા ચોરને ઝડપી પાડી જેલમાં ધકેલ્યો
સુરતની વરાછા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બાળ કિશોર સહિત રીઢા ચોરને ઝડીપ પાડી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા હતાં..
.
.
.
.
.
.
.
.
#varachha #police #gharfod #chori #thief #crime #surat #ssknews
Udhna, Surat | Jul 27, 2026