Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

વરાછા પોલીસે ઘરફોડ ચોરી કેસમાં બાળ કિશોર સહિત રીઢા ચોરને ઝડપી પાડી જેલમાં ધકેલ્યો સુરતની વરાછા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બાળ કિશોર સહિત રીઢા ચોરને ઝડીપ પાડી તેઓને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.. . . . . . . . . #varachha #police #gharfod #chori #thief #crime #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026

MORE NEWS

પાંડેસરા પોલીસે પરપ્રાંતિયને દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતીઝ સાથે ઝડપી પાડ્યો

સુરતની પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પરપ્રાંતિયને દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતીઝ સાથે ઝડપી પાડ્યો હતો..
.
.
.
.
.
.
.
.

#pandesara #police #pistol #tamacha #crime #Illegal #surat #ssknews

પાંડેસરા પોલીસે પરપ્રાંતિયને દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતીઝ સાથે ઝડપી પાડ્યો સુરતની પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પરપ્રાંતિયને દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતીઝ સાથે ઝડપી પાડ્યો હતો.. . . . . . . . . #pandesara #police #pistol #tamacha #crime #Illegal #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026

મોબાઈલ સ્નેચિંગ કરનાર બે રીઢાઓને રાંદેર પોલીસે ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલ્યા

સુરતની રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચીંગના ગુનાને અંજામ આપનાર બે રીઢાઓને ઝડપી પાડી ઉત્રાણ અને અશ્વિનીકુમાર પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં..
.
.
.
.
.
.
.
.

#mobile #sneching #crime #rander #police #surat #ssknews

મોબાઈલ સ્નેચિંગ કરનાર બે રીઢાઓને રાંદેર પોલીસે ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલ્યા સુરતની રાંદેર પોલીસે મોબાઈલ સ્નેચીંગના ગુનાને અંજામ આપનાર બે રીઢાઓને ઝડપી પાડી ઉત્રાણ અને અશ્વિનીકુમાર પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.. . . . . . . . . #mobile #sneching #crime #rander #police #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026

પાલ વિસ્તારમાં સલૂનની આડમાં ચાલતા દેહવેપાર પર એએચટીયુનો દરોડો, ચાર મહિલાઓ મુક્ત અને સંચાલિકા ઝડપાઈ

સુરતમાં હોટેલની આડમાં ચાલતા દેહવેપાર પર વારંવાર પોલીસ દરોડા પાડી રહી છે ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પાલ પોલીસ મથકની હદમાં સલુનની આડમાં ચાલતા દેહવેપાર પર દરોડા પાડી ચાર મહિલાઓને મુક્ત કરાવી ગ્રાહકો સહિત સંચાલક મહિલાની ધરપકડ કરી હતી..
.
.
.
.
.
.
.
.

#ahtu #saloon #spa #dehvepar #raid #illegal #crime #police #surat #ssknews

પાલ વિસ્તારમાં સલૂનની આડમાં ચાલતા દેહવેપાર પર એએચટીયુનો દરોડો, ચાર મહિલાઓ મુક્ત અને સંચાલિકા ઝડપાઈ સુરતમાં હોટેલની આડમાં ચાલતા દેહવેપાર પર વારંવાર પોલીસ દરોડા પાડી રહી છે ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પાલ પોલીસ મથકની હદમાં સલુનની આડમાં ચાલતા દેહવેપાર પર દરોડા પાડી ચાર મહિલાઓને મુક્ત કરાવી ગ્રાહકો સહિત સંચાલક મહિલાની ધરપકડ કરી હતી.. . . . . . . . . #ahtu #saloon #spa #dehvepar #raid #illegal #crime #police #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026