પેટલાદ: પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે "નમો સ્વચ્છતા અભિયાન" કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેકટર, સાંસદ ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Jul 1, 2026 પેટલાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "નમો સ્વચ્છતા અભિયાન" કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર્સ ડે નિમિત્તે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પણ ઉપસ્થિત રહ્યા હતા.