ધંધુકા: *ધંધુકા હત્યા કેસના આરોપી સાબરમતી જેલ હવાલે.#dhandhuka #ધંધુકા #જેલહવાલે #હત્યાંકેસ
ધંધુકા હત્યાંકાંડના આરોપી સાબરમતી જેલ હવાલે* રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશિયલ કસ્ટડીમાં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડના બે આરોપી રિઝવાન અને સમીરના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેમને ધંધુકા કોર્ટમાં રજુ કરાયા. હાલ બંને આરોપીઓને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. પોલીસે આ મામલે આગળની તપાસ ચાલુ રાખી છે. હાલ ધંધુકામાં પરિસ્થિતિ કાબુમાં.