નાંદોદ: રાજપીપળા પોલીસ મથકના ગુનાનો આરોપી ગોધરાના ભેખડિયા ગામથી ઝડપાયો
રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલા લલચાવી-ફોસલાવી લઈ જવાના કેસમાં નર્મદા એલસીબી પોલીસે આરોપી અજનભાઈ બારિયાને ગોધરાના ભેખડિયા ગામથી ઝડપી પાડ્યો છે અને ભોગ બનનારને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.