ધંધુકા: *ધંધુકામાં કેમિસ્ટોનો બંધ, ઓનલાઇન દવાંઓ સામે વિરોધ.#dhandhuka #અમદાવાદ #કેમિસ્ટો #મેડિકલ
*ધંધુકામાં કેમિસ્ટોનો બંધ, ઓનલાઇન દવાંઓ સામે વિરોધ.* ડુપ્લીકેટ દવાઓ ભારે ડિસ્કાઉન્ટ મુદે વિરોધ, હોસ્પિટલ ખાતેના સ્ટોરી રાબેતા મુજબ. આજ રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે રાજ્ય ભરમાં ચાલી રહેલા ઓનલાઇન દવાઓ, ભારે ડિસ્કાઉન્ટ મુદે વિરોધ વિરોધ અનુસાર ધંધુકા શહેરમાં પણ તમામ કેમિસ્ટોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છેં. કેમિસ્ટોનો મુખ્ય આક્ષેપ છેં કે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા ડુપ્લીકેટ દવાઓનું વેચાણ થાય છેં તેમજ ભારે ડિસ્કાઉન્ટ આપી ઓફલાઈન દુકાનો પર ભારે.