Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પેટલાદ: શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા, પોલીસે કાર્યવાહી કરી

Petlad, Anand | Jun 9, 2026
પેટલાદ શહેરના કલાલ પીપળ નજીક કુંભારવાડા વિસ્તારમાંથી જુગાર રમતા 7 ઈસમો ઝડપાયાપેટલાદ શહેર પોલીસે છાપો મારી ઝડપી લીધા હતા.પોલીસે જુનેદબેગ મિર્ઝા,ઉફરાન મલેક,ચિરાગ રાણા, મનીષ રાણા,વિરલ રાણા, ચંદ્રકાન્ત પ્રજાપતિ અને નવનીત રાણા ને ઝડપી પાડયા હતા.