ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે આજનો દિવસ ભવ્ય વિજય આપનારા મતદારો ને અભિનંદન છે નરેન્દ્ર ભાઇ ની લોકપ્રિયતા છે.અશ્વ મેઘ ના આ ઘોડા ને પકડવાની કોઈ નીં તાકાત જ નથીઅમિત શાહ નું માર્ગદર્શન અને ભુપેન્દ્ર ભાઈ નો પ્રવાસ નું આ પરિણામ છે.ભાજપે ટીમ વર્ક થી કામ કર્યું છે.