Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
Educationforall
Thodadhyanse
Cds
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal
No video available

ગાંધીનગર: વિધાનસભા ખાતે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી

ગુજરાત વિધાનસભાનું સત્ર 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ચાલનાર છે ત્યારે આ વિધાનસભા સત્રમાં કામગીરીને લઈને કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. સરકારી વિધાયકો સાથે જ અલગ અલગ મુદ્દાઓને લઈને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.