ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર મંત્રી પ્રફુલ પાનસરિયા અને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા આપી પ્રતિક્રિયા
મંત્રી પ્રફુલ પાનસરિયા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત થયો છેસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પરિણામો અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડા નું નિવેદનચૂંટણી પરિણામો ની સમીક્ષા કરવામાં આવશે.જનતાનો જે પણ જનાદેશ છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ.કોંગ્રેસની જ્યા પણ કમજોરી હશે તેને સુધારીશું.