▶️ દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં ગ્રામજનો દ્વારા દેશી દારૂની પ્રવૃત્તિ પર જનતા રેઇડ
⏩ રેઇડ દરમ્યાન જોવા મળ્યા ચોકવરનાર દ્રશ્યો જેમાં ગટરના પાણી માંથી દેશી દારૂ બનાવતો હોવાનો ઘટસ્ફોટ અને ડ્રમ માંથી મળી આવી મરેલી ખિસકોલી
⏩ બજાણા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રૂ.૨૭,૫૦૦ ની કિંમતના ૧૧૦૦ લીટર દારૂનો કર્યો હતો નાશ અને સાથે વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામના એક શખ્સ વિરૃદ્ધ નોંધી પોલીસ ફરિયાદ
#positivepatdi #surendranagar #dasada #poliçe #trending