પાટડી શહેરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ ? સીસીટીવી તોડતા બે સગીરો થયા કેમેરામાં કેદ, આગાઉ બે વર્ષ પહેલા પણ પાટડી માં ઉમિયા કોમ્પ્લેક્ષ સહિત અનેક દુકાનોના તાળા તૂટયા હતા અને રોકડ ની ચોરી થવા પામી હતી
#positivepatdi #surendranagar #dasada #patdi #gujratinews
Dasada, Surendranagar | Jun 18, 2026