Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

ગારિયાધાર: ગારિયાધારમાં પવિત્ર ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ધાર્મિક ભાવના અને ઉત્સાહભેર ઉજવાયો.

Gariadhar, Bhavnagar | May 28, 2026
ગારિયાધારમાં પવિત્ર ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ધાર્મિક ભાવના અને ઉત્સાહભેર ઉજવાયો. વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જ્યાં ખાસ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવતા સૌહાર્દ અને ભાઈચારાના દૃશ્યો સર્જાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને બાળકોમાં ખાસ કરીને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગારિયાધાર: ગારિયાધારમાં પવિત્ર ઈદ-ઉલ-અઝહાનો તહેવાર ધાર્મિક ભાવના અને ઉત્સાહભેર ઉજવાયો. - Gariadhar News