ઘોઘા: ઘોઘા ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરી આવી સામે રોડ ઉપર રહેતા આખલા અને ગાય ને ડોક માં રેડીયમ પટા પહેરાવવામાં આવ્યા
ઘોઘા ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરી આવી સામે આજરોજ તા.28/7/26 ને મંગળવારે સાંજે 5 કલાકે ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા ગાય અને આખલા ઓને ડોકમાં રેડીયમ પટા પહેરવવામાં આવ્યા ઘોઘા થી પીપળીયા પુલ સુધી અવાર નવાર આખલાઓ અને ગાય સાથે અકસ્માતો સર્જાય છે ત્યારે આવાં અકસ્માતો ન સર્જાય તે હેતુ થી ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા આખલાઓ અને ગાય ને ડોક માં રેડીયમ પટા પહેરવવામાં આવ્યા ચોમાસાની સીઝનમાં રોડ ઉપર રહેતા આખલાઓ અને ગાય ને લઇ ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા ડોકમાં રે