Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Uttar_pradesh
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Telangana
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
Cricket
Sdm
No video available

कमर दर्द का उपचार ☎️ - 8696093553 #drnarayannekadi #ayurvedicneurotherapy

MORE NEWS

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં તપાસ માટે પહોંચેલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલ અને તેમની ટીમ પર કુખ્યાત આરોપી મહમંદકલીમ ઉર્ફે કલીમ ભૈયાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસના જણાવ્યા મુજબ, 25થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા કલીમ ભૈયાએ હુમલો કરતા JCP શરદ સિંઘલે સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી. ત્યારબાદ આરોપીને કાબૂમાં લઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

#jcp #police #news #currentaffairs #latestnews

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં તપાસ માટે પહોંચેલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલ અને તેમની ટીમ પર કુખ્યાત આરોપી મહમંદકલીમ ઉર્ફે કલીમ ભૈયાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસના જણાવ્યા મુજબ, 25થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા કલીમ ભૈયાએ હુમલો કરતા JCP શરદ સિંઘલે સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી. ત્યારબાદ આરોપીને કાબૂમાં લઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. #jcp #police #news #currentaffairs #latestnews

Ahmadabad City, Ahmedabad | Jul 2, 2026

અમદાવાદના ચંડોળામાં JCP શરદ સિંઘલ પર હુમલો; સ્વબચાવમાં ૨૫થી વધુ ગુનાના આરોપી કલીમ ભૈયાના પગમાં મારી ગોળી! 🚨
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિસ્તારમાં તપાસ અર્થે પહોંચેલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલ અને તેમની ટીમ પર કુખ્યાત ગુનેગાર દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

૨૫ થી પણ વધારે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી મહમંદકલીમ ઉર્ફે કલીમ ભૈયાએ જ્યારે પોલીસ પર હુમલો કર્યો, ત્યારે JCP શરદ સિંઘલએ અદ્ભુત સાહસ બતાવી ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે પોતાના સ્વબચાવમાં (Self-Defense) અને કાયદો જાળવી રાખવા માટે કુખ્યાત કલીમ ભૈયાના પગમાં ગોળી મારીને તેને સ્પોટ પર જ દબોચી લીધો હતો.

#AhmedabadPolice #ChandolaAhmedabad #SharadSinghal #EncounterUpdate #GujaratLawAndOrder

(JCP Sharad Singhal Ahmedabad, Chandola Police Action, Ahmedabad Police, Gujarat Police, IPS, Latest Update)

અમદાવાદના ચંડોળામાં JCP શરદ સિંઘલ પર હુમલો; સ્વબચાવમાં ૨૫થી વધુ ગુનાના આરોપી કલીમ ભૈયાના પગમાં મારી ગોળી! 🚨 અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિસ્તારમાં તપાસ અર્થે પહોંચેલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલ અને તેમની ટીમ પર કુખ્યાત ગુનેગાર દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨૫ થી પણ વધારે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી મહમંદકલીમ ઉર્ફે કલીમ ભૈયાએ જ્યારે પોલીસ પર હુમલો કર્યો, ત્યારે JCP શરદ સિંઘલએ અદ્ભુત સાહસ બતાવી ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે પોતાના સ્વબચાવમાં (Self-Defense) અને કાયદો જાળવી રાખવા માટે કુખ્યાત કલીમ ભૈયાના પગમાં ગોળી મારીને તેને સ્પોટ પર જ દબોચી લીધો હતો. #AhmedabadPolice #ChandolaAhmedabad #SharadSinghal #EncounterUpdate #GujaratLawAndOrder (JCP Sharad Singhal Ahmedabad, Chandola Police Action, Ahmedabad Police, Gujarat Police, IPS, Latest Update)

Ahmadabad City, Ahmedabad | Jul 2, 2026

The wait is officially over
Amdavad finally gets the rain 🌧️

#rain #monsoon #ahmedabad #amdavad #rainupdate

The wait is officially over Amdavad finally gets the rain 🌧️ #rain #monsoon #ahmedabad #amdavad #rainupdate

Ahmadabad City, Ahmedabad | Jul 2, 2026

कमर दर्द का उपचार ☎️ - 8696093553 #drnarayannekadi #ayurvedicneurotherapy - Ahmadabad City News