Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

કાલોલ: અલવા ગામમાં નિરાધાર દીકરીઓનો આધાર બની જન કલ્યાણ શિબિર,સ્થળ પર જ જાતિનો દાખલો કાઢી આપ્યો હતો

Kalol, Panch Mahals | Jun 16, 2026
કાલોલ તાલુકાના અલવા ગામમાં યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં તાલુકા વહીવટી તંત્રએ માતા-પિતા વિહોણી બે નિરાધાર જોડિયા બહેનો રીટા બારીયા અને રીયા બારીયાને સ્થળ પર જ જાતિનો દાખલો કાઢી આપ્યો હતો. પેઢીનામાના અભાવે દાખલો ન મળતા બંનેના અભ્યાસનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું હતું. તાલુકા વિકાસ અધિકારી આર.પી. પ્રજાપતિની તાત્કાલિક કામગીરીથી હવે બંને બહેનોને શિષ્યવૃત્તિ સહિતની વિવિધ શૈક્ષણિક સહાયનો લાભ મળી શકશે.
કાલોલ: અલવા ગામમાં નિરાધાર દીકરીઓનો આધાર બની જન કલ્યાણ શિબિર,સ્થળ પર જ જાતિનો દાખલો કાઢી આપ્યો હતો - Kalol News