મહાનગરપાલિકા દ્વારા બોર તળાવ સહિતના 7 જેટલાં તળાવોમાંથી વિના મૂલ્ય માટી લઈ જવા મંજૂરી અપાય
Bhavnagar City, Bhavnagar | Mar 4, 2026
ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના તળાવોમાંથી વિનામૂલ્યે માટે લઈ જવા પર મંજૂરી આપવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના વિવિધ તળાવમાં સુજલામ સુફલામ જળ અભિયાન, જળસંચય, જન ભાગીદારી અંતર્ગત માટી લઈ જવા માટે મંજૂરી આપી હતી. જે અંગે લોકોને નોંધ લેવા મહાનગરપાલિકા કચેરી ખાતેથી જણાવ્યું હતું.