ભાણવડના મેવાસા ગામના ઊંડા કૂવામાં ૩ દિવસથી મોત સામે ઝઝૂમતા શિયાળનું દિલધડક રેસ્ક્યુ...
ભાણવડ તાલુકાના મેવાસા ગામે વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી એક શિયાળ પડી ગયું હોવાની ઘટના સામે આવી હતી...
આ કપરા રેસ્ક્યુ ઓપરેશનને સફળ બનાવવામાં સંસ્થાના અશોકભાઈ ભટ્ટની સાથે વિજય ખૂંટી, વિશાલ ભરવાડ અને રામા ભરવાડ જોડાયા હતા...
દ્વારકા જિલ્લાના અતિ મહત્વનાં સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી, લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચુક્સો નહિ.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
Okhamandal, Devbhoomi Dwarka | Jul 10, 2026