બુટલેગરે ઘરમાં જ બનાવ્યું દારૂ રાખવા માટેનું ગુપ્ત ભોંયરૂ, વેક્યુમ પ્લેટથી ખૂલતો હતો દરવાજો
વડોદરા ઝોન 3 LCB એ દરોડા પાડી રૂ. 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા પોલીસની સરાહનીય કામગીરી
#vadodara #information #news
Vadodara, Vadodara | Jun 26, 2026