Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વડોદરામાં ડ્રગ્સ માફિયા પર પાણીગેટ પોલીસનો સપાટો: રાજારાણી તળાવ પાસેથી 502 ગ્રામ ગાંજા સાથે 'લાલાબાંદર' ઝડપાયો! વડોદરા શહેરને નશાના દૂષણથી મુક્ત કરવા અને યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે રાજારાણી તળાવની પાળ પર રહેતો આફતાબ ઉર્ફે લાલાબાંદર મોહમ્મદ રફીક મલેક ગાંજાનો સંગ્રહ કરી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રેઇડ કરી હતી, જેમાં 502 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 36,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી આફતાબ મલેકની ધરપકડ કરી છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા હાલોલના અન્ય એક આરોપી 'દાનિશ'ને પકડવા માટે તપાસ હાથ ધરી છે. #factfindernews #ndps #panigatepolice #arrested #vadodara

Vadodara, Vadodara | Jun 24, 2026

MORE NEWS

ટ્રાફિક ડાયવર્ઝન એલર્ટ: વડોદરામાં મહોરમ તાજીયા જુલુસને લઈને પોલીસનું જાહેરનામું

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8

#factfindrenews
#trafficdiversion
#Vadodara #moharam #trafficpolice

ટ્રાફિક ડાયવર્ઝન એલર્ટ: વડોદરામાં મહોરમ તાજીયા જુલુસને લઈને પોલીસનું જાહેરનામું *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #factfindrenews #trafficdiversion #Vadodara #moharam #trafficpolice

Vadodara, Vadodara | Jun 24, 2026

એમ.એસ. યુનિવર્સિટીમાં કારનો આતંક: એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે બેફામ ડ્રાઇવિંગ કરી ચાલકે મચાવ્યો હોબાળો

 https://thefactfinder.in/vadodara/car-terror-at-m-s-university-driver-creates-ruckus-by-driving-recklessly-near-experimental-school/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8

#Factfindernews #msu #experimentalschool #traficpolice #Vadodara

એમ.એસ. યુનિવર્સિટીમાં કારનો આતંક: એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે બેફામ ડ્રાઇવિંગ કરી ચાલકે મચાવ્યો હોબાળો https://thefactfinder.in/vadodara/car-terror-at-m-s-university-driver-creates-ruckus-by-driving-recklessly-near-experimental-school/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #Factfindernews #msu #experimentalschool #traficpolice #Vadodara

Vadodara, Vadodara | Jun 24, 2026

રહીશોમાં ફફડાટ: રાત્રિના અંધારામાં રેસિડન્સીમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરનાર માસ્કધારીઓ સીસીટીવીમાં દેખાયા

 https://thefactfinder.in/vadodara/karjan/residents-panic-masked-men-seen-on-cctv-trying-to-break-into-the-residence-in-the-dark-of-night/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8

#factfindernews #karjan #police #theft #vadodaraDistrict

રહીશોમાં ફફડાટ: રાત્રિના અંધારામાં રેસિડન્સીમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરનાર માસ્કધારીઓ સીસીટીવીમાં દેખાયા https://thefactfinder.in/vadodara/karjan/residents-panic-masked-men-seen-on-cctv-trying-to-break-into-the-residence-in-the-dark-of-night/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #factfindernews #karjan #police #theft #vadodaraDistrict

Vadodara, Vadodara | Jun 24, 2026

વડોદરામાં ડ્રગ્સ માફિયા પર પાણીગેટ પોલીસનો સપાટો: રાજારાણી તળાવ પાસેથી 502 ગ્રામ ગાંજા સાથે 'લાલાબાંદર' ઝડપાયો! વડોદરા શહેરને નશાના દૂષણથી મુક્ત કરવા અને યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે રાજારાણી તળાવની પાળ પર રહેતો આફતાબ ઉર્ફે લાલાબાંદર મોહમ્મદ રફીક મલેક ગાંજાનો સંગ્રહ કરી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રેઇડ કરી હતી, જેમાં 502 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 36,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી આફતાબ મલેકની ધરપકડ કરી છે, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા હાલોલના અન્ય એક આરોપી 'દાનિશ'ને પકડવા માટે તપાસ હાથ ધરી છે. #factfindernews #ndps #panigatepolice #arrested #vadodara - Vadodara News