Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: શહેરમાં નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી એકટીવાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ

Anand City, Anand | Apr 2, 2026
આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાર્કિંગમાંથી એકટીવા ની ચોરી થવાનો બનાવ બન્યો છે. રૂપિયા 63,000 ની કિંમત નું એકટીવા ચોરાતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદ શહેર: શહેરમાં નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી એકટીવાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ - Anand City News