Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગારિયાધાર: ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Gariadhar, Bhavnagar | Jun 19, 2026
ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. સમઢીયાળા, ડમરાળા, ભંડારીયા, રૂપાવટી, સાતપડા સહિતના વિસ્તારોમાં અંદાજે 1 થી 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. વરસાદના આગમન સાથે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસેલા વરસાદથી લોકોને પણ રાહત મળી છે.
ગારિયાધાર: ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી - Gariadhar News