હારીજ: હારીજ એસ.ટી. ડેપોના કર્મચારીની ઈમાનદારી
Harij, Patan | Nov 9, 2026 હારીજ એસ.ટી. ડેપોના સમી પોઈન્ટ પર કંટ્રોલર તરીકે ફરજ બજાવતા રામકૃષ્ણભાઈ વ્યાસે ફરજ દરમિયાન મળી આવેલો કિંમતી મોબાઈલ તેના મૂળ માલિકને પરત કરીને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.