બોટાદથી પાળીયાદ રોડ પર મોટા મોટા પુરાવા હોમ હવન કરી તંત્રનું ધ્યાન દોરવા પ્રયત્ન કરાયો
Botad City, Botad | Oct 3, 2025
બોટાદના પાળીયાદ ગામ તરફ જતા હાઈવે પર મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા તંત્રનું ધ્યાન દોરવા માટે મોટા મોટા ખાડા પૂરવાની માંગ સાથે રસ્તા પર હોમ હવન કરવાનું આયોજન કર્યું હતું, હવનમાં આહુતિ આપવા સાથે ભ્રષ્ટ કામગીરી અંગે તંત્રનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો હતો