Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

બોટાદ શહેર: બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન નું આયોજન કરાયું

Botad City, Botad | Oct 2, 2025
વિજયા દશમી એ અસત્ય પર સત્યનો વિજય નો પર્વ છે આજના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો ત્યારે હિન્દુ સનાતન ધર્મમાં વિજયાદશમીનું ઘણું જ મહત્વ રહેલું છે આજરોજ બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

MORE NEWS

No related stories for this location.

બોટાદ શહેર: બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન નું આયોજન કરાયું - Botad City News