પેટલાદ: માનપુરા પ્રાથમિક શાળામાં ESL કંપની દ્વારા કીટનુ વિતરણ કરાયું, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | Apr 8, 2026 પેટલાદ તાલુકાના માનપુરા પ્રાથમિક શાળામાં ESL કંપની દ્વારા બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમા સરપંચ રાજેશભાઈ ઠાકોર,શાળાના આચાર્ય સુરેશભાઈ ગઢવીતલાટી હિરેન ચૌધરી ESL ટીમના પ્રતિકભાઈ ઠાકોર, સામંતભાઈ ઠાકોર, ભાવનાબેન ઠાકોર, વિનોદભાઈ ઠાકોર, જૈમિન ઠાકોર, જગદીશભાઈ સોલંકી, અંકિત ઠાકોર, અંજનાબેન સોલંકી, મનીષાબેન ઠાકોર, સહદેવભાઈ પરમાર, મહેન્દ્રભાઈ ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા.જરૂરિયાતમંદોને સહાય અને સંભાળ પૂરી પાડવાની ESL ની મુખ્ય પ્રતિબદ્ધતા છ.