આણંદ શહેર: મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે નોડલ અધિકારીશ્રીઓની કામગીરીની સમિ
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરીની વિગતો આપી હતી.આ વીડિયો કોન્ફરન્સમાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે નિમણૂક કરવામાં આવેલ વિવિધ નોડલ અધિકારીશ્રીઓએ તેમના હસ્તકની કામગીરીની વિગતો રજૂ કરી હતી.