ધાંગધ્રા હાઇવે પર સોલડી ગામ નજીક ઈકો ગાડી જઈ રહી હતી તે સમયે ટ્રક ગાડીના ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સજાયો હતો જેમાં બે લોકોને નાની મોટી ઇજાઓ તથા હોસ્પિટલ ખસેડી અને ટ્રક ચાલક સામે ધાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે