નાંદોદ: રાજપીપલામાં ઉજવાશે જનજાતીય ગૌરવ સપ્તાહ: કાર્યક્રમો વિશે આપી માહિતી
Nandod, Narmada | Nov 12, 2026 રાજપીપલામાં સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જનજાતીય ગૌરવ સપ્તાહની વિગતો આપી છે. ભગવાન બિરસા મુંડાના વારસા અને આદિવાસી સમાજના વિકાસલક્ષી યોજનાઓ અંગે યુવાનોને જાગૃત કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.