Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: માધુપુરામાં મસાલાના ગોડાઉન પર AMC દ્વારા દરોડા, 2500 કિલો હળદર અને 1400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત

Vejalpur, Ahmedabad | May 11, 2026
માધુપુરા વિસ્તારમાં અવિનાશ મસાલાના ગોડાઉન પર દરોડો પાડી રૂા. 9.90 લાખની કિંમતનો શંકાસ્પદ હળદર અને કાજુનો જથ્થો જપ્ત કર્યો. પરીક્ષણમાં હળદરના નમૂનામાં લોટની ભેળસેળ અને 84.8% જેટલું સ્ટાર્ચનું અસામાન્ય પ્રમાણ મળી આવતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વેજલપુર: માધુપુરામાં મસાલાના ગોડાઉન પર AMC દ્વારા દરોડા, 2500 કિલો હળદર અને 1400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત - Vejalpur News