Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana

TV17 Gujarati અહેવાલ બાદ તંત્ર જાગ્યું, પણ 24 કલાકમાં જ ગટરનું ઢાંકણું તૂટ્યું | આમોદ

MORE NEWS

Most people will see this reel and keep scrolling.

A few will book their passes and spend tonight dancing, splashing, eating, and making memories under the stars. 🌙💦

Which one are you?

🎟️ Just ₹799
🕖 Every Night From 7 PM

#NightWaterpark #TheHillWaterfall #Ahmedabad #Gandhinagar #NightLife

Most people will see this reel and keep scrolling. A few will book their passes and spend tonight dancing, splashing, eating, and making memories under the stars. 🌙💦 Which one are you? 🎟️ Just ₹799 🕖 Every Night From 7 PM #NightWaterpark #TheHillWaterfall #Ahmedabad #Gandhinagar #NightLife

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

નરોડા પાટિયા સર્કલ પાસે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક દુકાનોમાં ઘૂસી ગઈ હતી. 

અકસ્માતમાં દુકાનોને ભારે નુકસાન થયું હતું અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.

(News, Current Affairs, Naroda, Amdavad)

#News #CurrentAffairs #Naroda #Amdavad

નરોડા પાટિયા સર્કલ પાસે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક દુકાનોમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં દુકાનોને ભારે નુકસાન થયું હતું અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. (News, Current Affairs, Naroda, Amdavad) #News #CurrentAffairs #Naroda #Amdavad

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત, નરોડા GIDCની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી. ઘટનામાં 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી.

(Amdavad, News, Current Affairs, GIDC)

#Amdavad #News #Current Affairs #GIDC

2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત, નરોડા GIDCની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી. ઘટનામાં 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. (Amdavad, News, Current Affairs, GIDC) #Amdavad #News #Current Affairs #GIDC

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

અમદાવાદમાં દાંડી પુલ પાસે સર્જાયેલા અકસ્માતમાં એક કાર કેનાલમાં પડી જવાની ઘટના સામે આવી છે. 

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં હતી. સદનસીબે કોઈ ગંભીર જાનહાનિના અહેવાલ મળ્યા નથી. પોલીસે અને સંબંધિત તંત્રે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

(Amdavad, Car, Accident, News, Current Affair)

#Amdavad #Car #Accident
#News #CurrentAffair

અમદાવાદમાં દાંડી પુલ પાસે સર્જાયેલા અકસ્માતમાં એક કાર કેનાલમાં પડી જવાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં હતી. સદનસીબે કોઈ ગંભીર જાનહાનિના અહેવાલ મળ્યા નથી. પોલીસે અને સંબંધિત તંત્રે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. (Amdavad, Car, Accident, News, Current Affair) #Amdavad #Car #Accident #News #CurrentAffair

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

નરોડા પાટિયા સર્કલ પાસે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક દુકાનોમાં ઘૂસી ગઈ હતી. 

અકસ્માતમાં દુકાનોને ભારે નુકસાન થયું હતું અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.

(News, Current Affairs, Naroda, Amdavad)

#News #CurrentAffairs #Naroda #Amdavad

નરોડા પાટિયા સર્કલ પાસે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક દુકાનોમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં દુકાનોને ભારે નુકસાન થયું હતું અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. (News, Current Affairs, Naroda, Amdavad) #News #CurrentAffairs #Naroda #Amdavad

Ahmadabad City, Ahmedabad | Jun 5, 2026

TV17 Gujarati અહેવાલ બાદ તંત્ર જાગ્યું, પણ 24 કલાકમાં જ ગટરનું ઢાંકણું તૂટ્યું | આમોદ - Ahmadabad City News