ઉચ્છલ: ઉચ્છલના 8 ગામના વિદ્યાર્થીઓ માટે બસ સુવિધાની માંગ, મામલતદારને કરાઈ રજૂઆત
Uchchhal, Tapi | Sep 10, 2026 ઉચ્છલના બાબરઘાટ, મોવલીપાડા સહિત 8 ગામના વિદ્યાર્થીઓ શાળાએ પગપાળા જવા મજબૂર છે. અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાને રાખી ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી બસ સુવિધા શરૂ કરવાની માંગ કરી છે.